બેન્ઝિનના ઓઝોનોલિસિસ (જળવિભાજન) થી મળતી નીપજ........

  • A
    ગ્લાયોક્ઝલ
  • B
    બેન્ઝિન ટ્રાયઓઝોનાઇડ
  • C
    ઇથેનડાયોલ
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન સૌથી ઝડપી દરે $ESR$ (ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા) આપી શકે છે?

Difficult
View Solution

વિધાન : ટ્રોપિલિયમ કેટાયન સ્વભાવે એરોમેટિક છે.
કારણ : તેની એરોમેટિક વર્તણૂક નક્કી કરતો એકમાત્ર ગુણધર્મ તેની સમતલીય રચના છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓમાં $t$-બ્યુટાઇલ બેન્ઝીન બને છે?
$1.$ બેન્ઝીન $+ t$-બ્યુટાઇલ ક્લોરાઇડ $\xrightarrow{AlCl_3}$
$2.$ બેન્ઝીન $+ (CH_3)_2C=CH_2 \xrightarrow{BF_3/HF}$
$3.$ બેન્ઝીન $+ t$-બ્યુટાઇલ આલ્કોહોલ $\xrightarrow{H_2SO_4}$
$4.$ બેન્ઝીન $+$ બ્યુટેનોઇલ ક્લોરાઇડ $\xrightarrow{AlCl_3}$ $\xrightarrow{Zn/Hg, HCl}$

$C_2H_2$ ને રક્ત-તપ્ત નળીમાંથી પસાર કરતા મળતું સંયોજન ........... છે.

નેપ્થેલીનમાં $\pi$ બંધોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo