ટોલ્યુઇનમાં $(\pm)-2$-ક્લોરો-$2$-ફિનાઇલ ઇથેનના દ્રાવણને $SbCl_5$ ની અલ્પ માત્રા સાથે ધીમેથી મિશ્ર કરવામાં આવે છે. આ પ્રક્રિયા કોના નિર્માણને કારણે આગળ વધે છે?

  • A
    કાર્બાનિયન
  • B
    કાર્બીન
  • C
    મુક્ત મુલક
  • D
    કાર્બોકેટાયન

Explore More

Similar Questions

$S_{N}2$ પ્રક્રિયામાં વિન્યાસનું વ્યુત્ક્રમણ અને $S_{N}1$ પ્રક્રિયામાં રેસિમિકરણ ઉદાહરણ સહિત સમજાવો.

Difficult
View Solution

$C_{4}H_{9}Br$ આણ્વીય સૂત્ર ધરાવતો પ્રાથમિક આલ્કાઈલ હેલાઈડ $(a)$ આલ્કોહોલિક $KOH$ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $(b)$ આપે છે. સંયોજન $(b)$ એ $HBr$ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $(c)$ આપે છે,જે $(a)$ નું સમઘટક છે. જ્યારે $(a)$ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તે $C_{8}H_{18}$ આણ્વીય સૂત્ર ધરાવતું સંયોજન $(d)$ આપે છે,જે $n$-બ્યુટાઈલ બ્રોમાઈડની સોડિયમ સાથેની પ્રક્રિયાથી બનતા સંયોજન કરતા અલગ છે. $(a)$ નું બંધારણીય સૂત્ર ઓળખો અને તમામ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો.

નીચે 'વિધાન' $(A)$ અને 'કારણ' $(R)$ આપેલ છે. નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વિધાન $(A)$: વિનાઇલ હેલાઇડ્સ સરળતાથી ન્યુક્લિયોફિલિક વિસ્થાપન પ્રક્રિયા આપતા નથી.
કારણ $(R)$: જોકે મધ્યવર્તી કાર્બોકેટાયન ઢીલી રીતે પકડાયેલા $p-$ ઇલેક્ટ્રોન દ્વારા સ્થિર થાય છે,તેમ છતાં મજબૂત બંધનને કારણે તેનું વિભાજન મુશ્કેલ છે.

નીચેની પ્રક્રિયા માટે ન્યુક્લિયોફાઇલ્સના સંદર્ભમાં પ્રક્રિયાના દરનો સાચો ક્રમ કયો છે: $CH_{3}Br + Nu^{\ominus} \longrightarrow CH_{3}Nu + Br^{\ominus}$

જ્યારે $CH_3CH_2CHCl_2$ ની પ્રક્રિયા $NaNH_2$ સાથે કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo