પેરોકસાઈડની હાજરીમાં કયો હાઈડ્રોજન હેલાઈડ પ્રતિ (એન્ટિ) માર્કોવનિકોફ નિયમ પ્રમાણે પ્રોપીન સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે?

  • A
    $HF$
  • B
    $HCl$
  • C
    $HBr$
  • D
    $HI$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું માર્કોવનીકોવના નિયમનું પાલન કરતું નથી?

જ્યારે સંયોજન $CH_3-C(CH_3)=CH-CH_3$ ની પ્રક્રિયા $NaIO_4/KMnO_4$ ની હાજરીમાં કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

પ્રોપીનની $H_3O^{+}$ સાથેની પ્રક્રિયા નીચેનામાંથી કયા મધ્યવર્તી સંયોજન દ્વારા આગળ વધે છે?

પ્રોપીનની $HCl$,$HBr$ અને $HI$ સાથે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવાથી કઈ નીપજ મળે છે?

નીચેની પ્રક્રિયા માટે મુખ્ય નીપજ $A$ ની આગાહી કરો:
$2\text{-methylbuta-1,3-diene} + HBr (1 \text{ eq.}) \xrightarrow{-80^{\circ}C (1,2\text{-addition})} A$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo