અચક્રીય આલ્કાઇન સંયોજનનું સામાન્ય સૂત્ર ..... છે.

  • A
    $C_nH_{2n+2}$
  • B
    $C_nH_{2n+1}$
  • C
    $C_nH_{2n-1}$
  • D
    $C_nH_{2n-2}$

Explore More

Similar Questions

જ્યારે પ્રોપાઇનને મંદ $H_2SO_4$ અને $HgSO_4$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે મુખ્ય નીપજ કઈ મળે છે?

એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન $X$ નું ઓઝોનોલિસિસ કરવાથી $A$ મળે છે. સંયોજન $A$ ને એમોનિયેકલ સિલ્વર નાઈટ્રેટ સાથે ગરમ કરતા કસનળીની બાજુઓ પર ચમકદાર સિલ્વર મિરર બને છે. તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન $X$ કયું છે ..... .

આલ્કાઈનનું આલ્કીનમાં રૂપાંતર કરવા માટે વપરાતો પ્રક્રિયક કયો છે?

$1,2-$ ડાયબ્રોમો પ્રોપેનની $X$ મોલ $NaNH_2$ સાથે પ્રક્રિયા કરતા મળતા સંયોજનની ઇથાઇલ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી પેન્ટાઇન મળે છે. તો $X$ નું મૂલ્ય શું હશે?

Difficult
View Solution

જો એસિટિલીનને નાઈટ્રોજનના વાતાવરણમાં ઇલેક્ટ્રિક આર્કમાંથી પસાર કરવામાં આવે,તો બનતું સંયોજન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo