ઇથીનની $Br_2$ સાથેની યોગશીલ પ્રક્રિયાની નીપજ...... છે.

  • A
    $1,2$-ડાયબ્રોમો ઇથેન
  • B
    $1$-બ્રોમો-$2$-ક્લોરો ઇથેન
  • C
    $1,2$-ડાયબ્રોમો ઇથેન અને $1$-બ્રોમો-$2$-ક્લોરો ઇથેન બંને
  • D
    $1,1,1$-ટ્રાયબ્રોમો ઇથેન

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજ કીરાલ કેન્દ્ર ધરાવે છે?

રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ દર્શાવેલ છે:
$C_6H_5-CH_2-CH=CH_2 + HCl \rightarrow X$,$X$ શું છે?

નીચેનામાંથી કયું સંયોજન પોટેશિયમ પરમેંગેનેટ $(KMnO_4)$ અને મંદ સલ્ફ્યુરિક એસિડ $(H_2SO_4)$ સાથે ગરમ કરવાથી એડિપિક એસિડ બનાવે છે?

આ પ્રક્રિયામાં $X$ શું છે?

પ્રતિક્રિયાના રંગ પરિવર્તનના સંદર્ભમાં અસંતૃપ્તતાની કસોટી તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo