બેન્ઝિનની જલદ $HNO_3$ અને જલદ $H_2SO_4$ સાથે $353$ થી $363 \, K$ તાપમાને પ્રક્રિયા કરતાં મળતી નીપજ.... છે.

  • A
    નાઇટ્રોબેન્ઝિન
  • B
    $m$-ડાયનાઇટ્રોબેન્ઝિન
  • C
    $p$-ડાયનાઇટ્રોબેન્ઝિન
  • D
    $o$-ડાયનાઇટ્રોબેન્ઝિન

Explore More

Similar Questions

બેન્ઝીન અણુમાં કાર્બન પરમાણુઓ વચ્ચેનો બંધકોણ કેટલો હોય છે?

ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં $(I)$ એનિલિન,$(II)$ બેન્ઝિન તથા $(III)$ નાઇટ્રોબેન્ઝિનની સક્રિયતાનો સાચો ક્રમ ..... છે.

ફ્રિડલ-ક્રાફ્ટસ પ્રક્રિયામાં નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી?

નીચેની પ્રતિક્રિયા યોજનાઓમાં બનતી મુખ્ય નીપજો $P$ અને $Q$ કઈ છે?

Hexane $\xrightarrow[\substack{773 \ K \\ 10-20 \ atm}]{Cr_2O_3} X$ $\xrightarrow[\text{Anhydrous } AlCl_3]{CH_3COCl} Y$. ઉપરની પ્રક્રિયાઓની શ્રેણીમાં $Y$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo