નીચેના પૈકી શેમાં સૌથી ટૂંકી $C - C$ બંધલંબાઈ છે?

  • A
    $CH_3 - CH_2 - CH_3$
  • B
    $CH_3 - CH_2 - CH_2 - CH_3$
  • C
    $CH_2 = CH - CH = CH_2$
  • D
    $CH \equiv C - C \equiv CH$

Explore More

Similar Questions

વિસીનલ ડાયહેલાઈડમાંથી ઈથાઈન (એસીટીલીન) બનાવવાની રીત આપો.

પ્રક્રિયા ક્રમ નીચે મુજબ છે:
$CH(COOK)=CH(COOK)_{(aq)}$ $\xrightarrow{\text{electrolysis}} X$ $\xrightarrow[Hg^{2+}]{dil. H_2SO_4} Y$; $Y$ શું છે?

$CH_3C \equiv CH$ ની પ્રક્રિયા $CH_3MgX$ સાથે કરતા શું બને છે?

$2$-હેક્સાઇનનું $trans$-$2$-હેક્સિનમાં રૂપાંતર કરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

પ્રક્રિયા $Ph-C \equiv CH \xrightarrow[{(2)\,H_2O_2/OH^{-}}]{{(1)\,BH_3.THF}}$ નીપજ; નીપજ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo