સૂર્યપ્રકાશની હાજરીમાં $CH_4$ ની $Cl_2$ સાથેની પ્રક્રિયા દ્વારા નીચેના પૈકી કયું સંયોજન ન બને?

  • A
    $CHCl_3$
  • B
    $CH_3Cl$
  • C
    $CH_3CH_2CH_3$
  • D
    $CH_3CH_3$

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયા $R-H + X_2 \xrightarrow{hv} R-X + H-X$ માટે નીચેનામાંથી કયું સાચું છે?

પેટ્રોલમાં ટેટ્રા-ઈથાઈલ લેડ ઉમેરવાથી:

આઇસોબ્યુટેનમાં અનુક્રમે કેટલા પ્રાથમિક,દ્વિતીયક અને તૃતીયક કાર્બન પરમાણુઓ હાજર છે?

નીચેનામાંથી કયું સંયોજન ગરમ સાંદ્ર $H_2SO_4$ માં પણ અદ્રાવ્ય છે?

નીચેનામાંથી કયું મિથેન સાથે જોડાયેલું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo