જ્યારે બૉક્સાઇટની $NaOH$ ના દ્રાવણ સાથે $473 - 523 \ K$ તાપમાને અને $35 - 36 \ bar$ દબાણે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કયા દ્રાવ્ય પદાર્થો મળે છે?

  • A
    સોડિયમ એલ્યુમિનેટ,$Ti(OH)_4$
  • B
    સોડિયમ સિલિકેટ,આયર્ન ઑક્સાઇડ
  • C
    સોડિયમ એલ્યુમિનેટ,સોડિયમ સિલિકેટ
  • D
    ટિટાનિયમ હાઇડ્રૉક્સાઇડ,સોડિયમ સિલિકેટ

Explore More

Similar Questions

$FeCrO_4$ ધરાવતી ટીનની કાચી ધાતુનું સંકેન્દ્રણ શેના દ્વારા કરવામાં આવે છે?

રાસાયણિક લીચિંગ (Chemical leaching) કોના સંકેન્દ્રણમાં ઉપયોગી છે?

એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં:
પ્રક્રિયા $X$: લાલ બોક્સાઈટમાંથી આયર્ન ઓક્સાઈડ (મુખ્ય અશુદ્ધિ) દૂર કરવા માટે વપરાય છે.
પ્રક્રિયા $Y$: (સર્પેક પ્રક્રિયા) સફેદ બોક્સાઈટમાંથી $Z$ (મુખ્ય અશુદ્ધિ) દૂર કરવા માટે વપરાય છે.
તો,પ્રક્રિયા $X$ અને અશુદ્ધિ $Z$ શું છે?

$Ag_2S$ નું નિક્ષાલન (leaching) તેના મંદ દ્રાવણ સાથે ગરમ કરીને કરવામાં આવે છે:

આયર્ન ક્રોમેટ $(FeCrO_4)$ ધરાવતી કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કઈ પદ્ધતિ દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo