કૉપર પાઇરાઇટના ભૂંજનથી મળતા મિશ્રણમાં રહેલી $FeO$ ની અશુદ્ધિને દૂર કરવા વપરાતો અભિવાહ (ફલક્સ) તેમજ તેનો ગુણધર્મ ..... છે.

  • A
    $SiO_2$,બેઝિક
  • B
    $SiO_2$,એસિડિક
  • C
    $CaCO_3$,બેઝિક
  • D
    $CaO$,બેઝિક

Explore More

Similar Questions

વાત ભઠ્ઠીમાં આયર્ન ઓક્સાઇડનું રિડક્શન કોના દ્વારા થાય છે?

Hall-Heroult પ્રક્રિયા દ્વારા $Al_2O_3$ ના વિદ્યુતવિભાજન માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

વિધુત વિભાજન દ્વારા સોડિયમ ધાતુ મેળવવાની પ્રક્રિયા દરમિયાન $40\%$ પિગલિત $NaCl$ અને $60\%$ $CaCl_2$ નું મિશ્રણ વાપરવામાં આવે છે કારણ કે .......

ગોલ્ડની ધાતુકર્મવિધિમાં નિક્ષાલન (leaching) અને ઓક્સિડેશન-રિડક્શન પ્રક્રિયા સમજાવો.

બ્લાસ્ટ ફર્નેસમાં ન થતી પ્રક્રિયા ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo