નીચેનામાંથી કઈ ધાતુ અને તેના અયસ્કની જોડી ખોટી છે?

  • A
    $Pb - \text{ગેલીના}$
  • B
    $Fe - \text{હિમેટાઈટ}$
  • C
    $Al - \text{બોક્સાઇટ}$
  • D
    $Mn - \text{રૂટાઇલ}$

Explore More

Similar Questions

પાયરોલ્યુસાઇટ એ......

નીચેનામાંથી કયું એલ્યુમિનિયમની કાચી ધાતુ (ore) નથી?

"ધાતુઓ સામાન્ય રીતે તેમના અયસ્કોમાં નાઈટ્રેટ સ્વરૂપે જોવા મળતી નથી."
નીચેના બે $(a)$ અને $(b)$ કારણોમાંથી,ઉપરના અવલોકન માટે કયું/કયા સાચું છે?
$(a)$ ધાતુના નાઈટ્રેટ અત્યંત અસ્થિર હોય છે.
$(b)$ ધાતુના નાઈટ્રેટ પાણીમાં અત્યંત દ્રાવ્ય હોય છે.

એર્જેન્ટાઈટ એ કઈ ધાતુનું ખનિજ છે?

કયું તત્વ મુખ્યત્વે મુક્ત અવસ્થામાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo