વાત ભઠ્ઠીમાં (blast furnace) ચુલાનું (hearth) તાપમાન કયા પ્રકારના ઝોન દ્વારા જાળવી રાખવામાં આવે છે?

  • A
    રિડ્યુસીંગ
  • B
    ઓક્સિડાઈઝિંગ
  • C
    તટસ્થ
  • D
    એસિડિક

Explore More

Similar Questions

નિમ્નકક્ષાની અયસ્કમાંથી કોપરને શા માટે જલધાતુકર્મ વિધિ (hydrometallurgy)થી નિષ્કર્ષિત કરવામાં આવે છે?

ધાતુઓના નિષ્કર્ષણ માટે નીચેનામાંથી કઈ ધાતુના ઓક્સાઇડની જોડીને રિડ્યુસ કરવા માટે કાર્બન અને $CO$ વાયુનો ઉપયોગ થાય છે?

હવાની ગેરહાજરીમાં કાચી ધાતુને કાર્બન સાથે ગરમ કરવાની પ્રક્રિયાને .... કહે છે.

એલ્યુમિનાના વિદ્યુતવિભાજનીય રિડક્શન દરમિયાન,વિદ્યુત વાહકતા વધારવા અને મિશ્રણનું ગલનબિંદુ ઘટાડવા માટે બે સહાયક વિદ્યુતવિભાજ્યો $X$ અને $Y$ ઉમેરવામાં આવે છે. $X$ અને $Y$ શું છે?

ખનિજનું ધાતુમાં રિડક્શન કરવાની કઈ પ્રક્રિયા ઓછા કોપર ધરાવતી કાચી ધાતુમાંથી કોપરના નિષ્કર્ષણ માટે યોગ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo