નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $NiO$ ના રિડક્શનમાં $H_2$ વપરાય છે.
  • B
    ઝિર્કોનિયમ માટે વાન આર્કેલ પદ્ધતિ વપરાય છે.
  • C
    ગેલેનાના સંકેન્દ્રીકરણ માટે ફીણ પ્લવન પદ્ધતિ વપરાય છે.
  • D
    આયર્નના નિષ્કર્ષણમાં $SiO_2$ ફલકસ તરીકે વપરાય છે.

Explore More

Similar Questions

કાર્બન પરના એલિન્ગમ આલેખ પરથી,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ચોક્કસ ધાતુ $M$ નો એલિન્ધામ આકૃતિ (Ellingham diagram) આકૃતિમાં દર્શાવેલ છે. બિંદુઓ $A$ અને $B$ અનુક્રમે શું સૂચવે છે?

નીચેનામાંથી કયું વિધાન સ્ટીલ,પિગ આયર્ન અને રોટ આયર્નમાં કાર્બનની સાચી ટકાવારી દર્શાવે છે?

કોપરના ધાતુશાસ્ત્રીય નિષ્કર્ષણમાં,નીચેની પ્રક્રિયાનો ઉપયોગ થાય છે:
$FeO + SiO_{2} \rightarrow FeSiO_{3}$
$FeO$ અને $FeSiO_{3}$ અનુક્રમે શું છે?

એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ એલ્યુમિના $Al_2O_3$ માંથી નીચેના પૈકી કયા પીગળેલા મિશ્રણના વિદ્યુતવિભાજન દ્વારા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo