આપેલ પ્રક્રિયામાં કાર્બન પરમાણુ $1, 2, 3,$ અને $4$ ની સંકરણ અવસ્થા કઈ છે?

  • A
    $1$ અને $2$ એ $sp^2$ છે; $3$ અને $4$ એ $sp^3$ છે
  • B
    $1$ અને $2$ એ $sp^2$ છે; $3$ અને $4$ એ $sp$ છે
  • C
    $1, 2, 3,$ અને $4$ એ $sp$ છે
  • D
    $1, 2$ એ $sp^3$ છે; $3, 4$ એ $sp^2$ છે

Explore More

Similar Questions

આણ્વિય સૂત્ર $C_{4}H_{5}N$ ધરાવતા અચક્રીય તટસ્થ સંયોજનમાં $sp^{3}$ સંકરણ પામેલા કાર્બનની સંખ્યા કેટલી છે?

નીચે આપેલા સંયોજનોમાંથી કયા સંયોજનમાં કાર્બન માટે એક કરતા વધુ પ્રકારનું સંકરણ $(sp, sp^2, sp^3)$ જોવા મળે છે?
$(i)$ $CH_3CH_2CH_2CH_3$
$(ii)$ $CH_3-CH=CH-CH_3$
$(iii)$ $CH_2=CH-CH=CH_2$
$(iv)$ $HC\equiv CH$

નીચેની રચનામાં $\pi-$બંધ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયો લીટી કરેલ કાર્બન $sp$ સંકરણ ધરાવે છે?

$3, 3-$ડાયમિથાઈલહેક્સ$-1-$ઈન$-4-$આઈનમાં અનુક્રમે $......... sp^3, ......... sp^2$ અને $........ sp$ સંકરણ ધરાવતા કાર્બન પરમાણુઓની સંખ્યા કેટલી છે $:$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo