નીચેનામાંથી કોણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી?

  • A
    $1, 1-\text{ડાયક્લોરો}-1-\text{પેન્ટીન}$
  • B
    $1, 2-\text{ડાયક્લોરો}-1-\text{પેન્ટીન}$
  • C
    $1, 3-\text{ડાયક્લોરો}-2-\text{પેન્ટીન}$
  • D
    $1, 4-\text{ડાયક્લોરો}-2-\text{પેન્ટીન}$

Explore More

Similar Questions

જો સમીકરણ $x^2 - 2ax + a^2 + a - 3 = 0$ ના બીજ વાસ્તવિક અને $3$ કરતાં ઓછા હોય,તો:

અતિવલય $5 x^2-y^2=5$ ને $(2,8)$ માંથી પસાર થતા સ્પર્શકો પૈકી એકનું સમીકરણ શોધો.

વેનેડિયમ $(V)$,ક્રોમિયમ $(Cr)$,મેંગેનીઝ $(Mn)$ અને આયર્ન $(Fe)$ ના પરમાણુ ક્રમાંક અનુક્રમે $23, 24, 25$ અને $26$ છે. નીચેનામાંથી કોની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ છે?

સખત કસરતને પરિણામે સ્નાયુઓમાં નીચેનામાંથી કયા અણુઓનો સંગ્રહ થાય છે?

જ્યારે એન્જિન બંધ કરવામાં આવે છે,ત્યારે $M$ દળનું વાહન $p$ વેગમાન સાથે ખરબચડા સમક્ષિતિજ રસ્તા પર ગતિ કરી રહ્યું છે. જો રસ્તા અને વાહનના ટાયર વચ્ચેનો ઘર્ષણાંક $\mu_k$ હોય,તો વાહન સ્થિર થાય તે પહેલાં તેણે કાપેલું અંતર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo