ટોલ્યુઈનમાં $(+)-1$-ક્લોરો-$1$-ફિનાઈલ ઈથેનનું દ્રાવણ $SbCl_5$ ની થોડી માત્રાની હાજરીમાં ધીમેથી રેસેમિકરણ પામે છે,જે નીચેનામાંથી કોના નિર્માણને કારણે થાય છે?

  • A
    કાર્બન એનાયન
  • B
    કાર્બીન
  • C
    મુક્ત મુલક
  • D
    કાર્બોકેટાયન

Explore More

Similar Questions

નીચેના રૂપાંતરણમાં મળતી મુખ્ય નીપજ કઈ છે?

નીચેની પ્રક્રિયા માટે,નીપજનું પ્રમાણ (yield) સૌથી વધુ શેમાં મળે છે:
$CH_3-Br + NaOH \to CH_3-OH + NaBr$

પ્રક્રિયાની નીપજ $(B)$ શું છે?

$CCl_4$ ને સિલ્વર નાઈટ્રેટ સાથે ગરમ કરવાથી શું $AgCl$ ના સફેદ અવક્ષેપ મળશે? તમારા જવાબ માટે કારણ આપો.

નીચેનામાંથી કયું $S_{N}2$ ક્રિયાવિધિનું લક્ષણ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo