હેકઝેનના કયા સમઘટકમાંથી માત્ર બે મોનોક્લોરીનેટેડ પદાર્થો મળે છે?

  • A
    $2-$મિથાઈલપેન્ટેન
  • B
    $2,2-$ડાયમિથાઈલબ્યુટેન
  • C
    $2,3-$ડાયમિથાઈલબ્યુટેન
  • D
    $n-$હેકઝેન

Explore More

Similar Questions

જ્યારે મિથેનનું વધુ પ્રમાણ $UV$ પ્રકાશની હાજરીમાં ક્લોરિન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કઈ મુખ્ય નીપજ બને છે?

જ્યારે $CH_3OH$ ની પ્રક્રિયા $CH_3MgX$ સાથે કરવામાં આવે ત્યારે કયું સંયોજન બને છે?

આલ્કેનમાં $C-C$ બંધની બંધ લંબાઈ કેટલી હોય છે જેમાં તમામ કાર્બન પરમાણુઓ $sp^{3}$ સંકરણ ધરાવે છે ($pm$ માં)?

$n$-પ્રોપાઇલ ક્લોરાઇડની શુષ્ક ઈથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી શું મળે છે?

નીચેના સંયોજનના મોનોક્લોરિનેશનથી કેટલા ઉત્પાદનો (સ્ટીરિયોઆઈસોમર્સ સહિત) મળવાની અપેક્ષા છે? (બંધારણ: $(CH_3)_2CH-CH_2-CH_3$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo