$(i) \, (CH_3)_2CH-CH_2Br \xrightarrow{C_2H_5OH} (CH_3)_2CH-CH_2OC_2H_5 + HBr$
$(ii) \, (CH_3)_2CH-CH_2Br \xrightarrow{C_2H_5O^-} (CH_3)_2CH-CH_2OC_2H_5 + Br^-$
આપેલ પ્રક્રિયાઓ $(i)$ અને $(ii)$ માટે પ્રક્રિયાક્રમ અનુક્રમે......... છે.

  • A
    $S_{N^2}$ અને $S_{N^2}$
  • B
    $S_{N^2}$ અને $S_{N^1}$
  • C
    $S_{N^1}$ અને $S_{N^2}$
  • D
    $S_{N^1}$ અને $S_{N^1}$

Explore More

Similar Questions

નીચેની હેલોજન સંયોજનોની જોડીમાં,કયું સંયોજન ઝડપી $S_N1$ પ્રક્રિયા આપે છે?
$(i)$ $2$-ક્લોરો-$2$-મિથાઈલપ્રોપેન અને $3$-ક્લોરોપેન્ટેન
(ii) $2$-ક્લોરોહેપ્ટેન અને $1$-ક્લોરોહેક્ઝેન

હેલોઆલ્કેનના રંગ,વાસ અને ઘનતા વિશે લખો.

નીચેનામાંથી કઈ ધાતુ ગ્રીગનાર્ડ પ્રક્રિયકની બનાવટમાં વપરાય છે?

$CH_3Br + Nu^{-} \rightarrow CH_3 - Nu + Br^{-}$ પ્રક્રિયા માટે,નીચે આપેલા કેન્દ્રાનુરાગીઓ $(Nu^{-})$ ને તેમની પ્રક્રિયાના દરના ઘટતા ક્રમમાં ગોઠવો: $(1) PhO^{-}, (2) AcO^{-}, (3) HO^{-}, (4) CH_3O^{-}$.

$S_N1$ પ્રક્રિયા માટે હેલાઈડ્સની પ્રતિક્રિયાત્મકતાનો સાચો વધતો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo