$CH_3-CH=CH-COOH$ નું સામાન્ય નામ શું છે?

  • A
    ક્રોટોનિક એસિડ
  • B
    એક્રાયલિક એસિડ
  • C
    એલાયલિક એસિડ
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

$IUPAC$ નામકરણ પદ્ધતિ મુજબ નીચેના સંયોજનોના નામ આપો:
$(i)$ $CH_3-CH(CH_3)-CH_2-CH_2-CHO$
$(ii)$ $CH_3-CH_2-CO-CH(C_2H_5)-CH_2-CH_2-Cl$
$(iii)$ $CH_3-CH=CH-CHO$
$(iv)$ $CH_3-CO-CH_2-CO-CH_3$
$(v)$ $CH_3-CH(CH_3)-CH_2-C(CH_3)_2-CO-CH_3$
$(vi)$ $(CH_3)_3C-CH_2-COOH$
$(vii)$ $OHC-C_6H_4-CHO-p$

Difficult
View Solution

મોનો કાર્બોક્સિલિક એસિડની સમાનધર્મી શ્રેણીમાં બીજા સમાનધર્મીનું આણ્વીય સૂત્ર . . . . . . છે.

નીચેના પદો સમજાવો:
$(a)$ કાર્બોક્સિલિક એસિડ અને કાર્બોક્સિલ સમૂહ
$(b)$ એલિફેટિક અને એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ
$(c)$ ફેટી એસિડ

નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવેલ કાર્બોક્સિલિક એસિડ માટે $IUPAC$ નામ અને બંધારણીય સૂત્ર આપો.

કાર્બોક્સિલિક એસિડની નીચેનામાંથી કઈ રચના તેની એસિડિક પ્રકૃતિ માટે જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo