એક્રોલીન એ ...... છે.

  • A
    અસંતૃપ્ત આલ્ડીહાઇડ
  • B
    સંતૃપ્ત આલ્ડીહાઈડ
  • C
    પોલીમર
  • D
    આલ્કીન

Explore More

Similar Questions

ફોર્મિલ સમૂહ ધરાવતો અણુ કયો છે?

કાર્બોનિલ સમૂહના બંધ નિર્માણ અને બંધારણને યોગ્ય આકૃતિ સાથે સમજાવો.

નીચેના સંયોજનોના નામ અને બંધારણ આપો:
$(i)$ મિથેનાલ $(ii)$ ઇથેનાલ $(iii)$ $2$-મિથાઈલપ્રોપેનાલ $(iv)$ $3$-મિથાઈલસાયક્લોહેક્ઝેનકાર્બાલ્ડિહાઈડ $(v)$ $2$-મિથોક્સિપ્રોપેનાલ $(vi)$ પેન્ટેનાલ $(vii)$ પ્રોપ-$2$-ઈનાલ $(viii)$ બેન્ઝિન-$1,2$-ડાયકાર્બાલ્ડિહાઈડ $(ix)$ $3$-બ્રોમોબેન્ઝાલ્ડિહાઈડ

Difficult
View Solution

નીચેના સંયોજનોના બંધારણ આપો:
$(i)$ $4-$નાઈટ્રોપ્રોપિયોફિનોન
$(ii)$ $2-$હાઈડ્રોક્સિસાયક્લોપેન્ટેનકાર્બાલ્ડિહાઈડ
$(iii)$ ફિનાઈલ એસીટાલ્ડિહાઈડ

કાર્બોનિલ સમૂહના સંદર્ભમાં,કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$A$. કાર્બોનિલ કાર્બન ઇલેક્ટ્રોન-અનુરાગી (electrophilic) છે.
$B$. કાર્બોનિલ કાર્બન કેન્દ્રાનુરાગી (nucleophilic) છે.
$C$. કાર્બોનિલ ઓક્સિજન ઇલેક્ટ્રોન-અનુરાગી (electrophilic) છે.
$D$. કાર્બોનિલ ઓક્સિજન કેન્દ્રાનુરાગી (nucleophilic) છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo