સંકીર્ણ ક્ષાર $[Cr(H_2O)_4Br_2]Cl$ તેના જલીય દ્રાવણમાં નીચેનામાંથી કયા આયનની કસોટી આપે છે?

  • A
    $Cl^-$ આયન
  • B
    $Br^-$ આયન
  • C
    $Cl^-$ અને $Br^-$ બંને આયનો
  • D
    $Cl^-$ કે $Br^-$ બંનેમાંથી કોઈ પણ આયન નહીં

Explore More

Similar Questions

$SCN$ લીગેન્ડમાં,જો $N$ એ મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે જોડાયેલ હોય,તો લીગેન્ડનું નામ શું થાય?

કોબાલ્ટના એક સંકીર્ણ સંયોજનમાં એક કોબાલ્ટ પરમાણુ દીઠ પાંચ એમોનિયા અણુ,એક નાઇટ્રો સમૂહ અને બે ક્લોરિન પરમાણુઓ છે. આ સંયોજનના એક મોલ,જલીય દ્રાવણમાં ત્રણ મોલ આયનો ઉત્પન્ન કરે છે. આ દ્રાવણની વધુ પડતા $AgNO_3$ સાથે પ્રક્રિયા કરતા $AgCl$ ના બે મોલ અવક્ષેપ મળે છે. તો તે સંકીર્ણનું આયનીય બંધારણ શું હશે?

વર્નરના સિદ્ધાંત મુજબ નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(a)$ લિગાન્ડ્સ ધાતુ આયનો સાથે સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હોય છે.
$(b)$ દ્વિતીયક સંયોજકતા દિશાત્મક ગુણધર્મો ધરાવે છે.
$(c)$ દ્વિતીયક સંયોજકતા અ-આયનીકરણક્ષમ છે.
આ વિધાનોમાંથી:

નીચેનામાંથી કયું હોમોલેપ્ટિક સંકીર્ણનું ઉદાહરણ છે?

વર્નરના સિદ્ધાંત મુજબ,મધ્યસ્થ ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo