ક્લોરોબીસ(ઈથીલીન ડાયએમાઈન)નાઈટ્રોકોબાલ્ટ $(III)$ આયનનું સૂત્ર શું છે?

  • A
    $[Co(NO_2)_2(en)_2Cl_2]^{+}$
  • B
    $[CoCl(NO_2)_2(en)_2]^{+}$
  • C
    $[Co(en)_2(NO_2)Cl]^{+}$
  • D
    $[Co(en)Cl_2(NO_2)_2]^{-}$

Explore More

Similar Questions

નીચેના સવર્ગ સંયોજનોના $IUPAC$ નામ લખો:
$(a)$ $[Pt(NH_3)_2Cl(NO_2)]$
$(b)$ $K_3[Cr(C_2O_4)_3]$
$(c)$ $[CoCl_2(en)_2]Cl$
$(d)$ $[Co(NH_3)_5(CO_3)]Cl$
$(e)$ $Hg[Co(SCN)_4]$

સંકીર્ણ $[Co(NO_2)(NH_3)_5]Cl_2$ માટેનું $IUPAC$ નામ શું છે?

$[Pt(NH_{3})_{6}]^{4+}$ માં પ્લેટિનમનો ઓક્સિડેશન આંક અને સવર્ગ આંક અનુક્રમે કેટલો છે?

નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: $[Ag(NH_{3})_{2}][Ag(CN)_{2}]$

$K_4[Fe(CN)_6]$ માં $Fe$ ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo