સંકીર્ણમાં ધાતુ પરમાણુનો સવર્ગઆંક કઈ રીતે શોધી શકાય છે?

  • A
    ધાતુ આયન ફરતે વીંટળાયેલા લિગેન્ડોની સંખ્યા વડે
  • B
    ધાતુ આયન ફરતે વીંટળાયેલા $\pi$-બંધની સંખ્યા વડે
  • C
    ધાતુ આયન ફરતે વીંટળાયેલા $\sigma$-બંધની સંખ્યા વડે
  • D
    ધાતુ આયન ફરતે વીંટળાયેલા માત્ર ઋણ આયન લિગેન્ડની સંખ્યા વડે

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સંકીર્ણ સંયોજનોની જોડીના જલીય દ્રાવણોને $0.1 \ M \ AgNO_3$ સાથે પ્રક્રિયા કરાવતા અનુક્રમે આછા પીળા અને સફેદ અવક્ષેપ આપે છે?

નીચેનામાંથી કયું તટસ્થ લિગાન્ડ છે?

સંકીર્ણ સંયોજનો માટે $Werner$ ના સિદ્ધાંત મુજબ,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

લિથિયમ ટેટ્રાહાઇડ્રોએલ્યુમિનેટ સંયોજનમાં,લિગેન્ડ કયું છે?

નીચેના માટે રાસાયણિક સૂત્રો આપો:
$(i)$ સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ
$(ii)$ સલ્ફરની કસોટીમાં બનતું જાંબલી દ્રાવણ
$(iii)$ સોડિયમ હેક્ઝાસાયનોફેરેટ $(II)$
$(iv)$ આયર્ન $(III)$ હેક્ઝાસાયનોફેરેટ $(II)$
$(v)$ ફેરી-ફેરોસાયનાઈડ
$(vi)$ સોડિયમ થાયોસાયનેટ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo