સમચતુષ્ફલકીય સંકીર્ણ $K_2[NiCl_4]$ માં મધ્યસ્થ ધાતુ આયનની $3d$ કક્ષકમાં રહેલા ઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

  • A
    $7$
  • B
    $6$
  • C
    $8$
  • D
    $10$

Explore More

Similar Questions

$Ni(CO)_4$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

$[Fe(CN)_6]^{4-}$ આયનનો આકાર કેવો છે?

$Ni$ અને $Fe$ ધાતુઓના $(ML_5)$ સંકીર્ણો અનુક્રમે આદર્શ ચોરસ પિરામિડલ અને ટ્રાયગોનલ બાયપિરામિડલ ભૂમિતિ ધરાવે છે. આ બે સંકીર્ણોમાં $90^{\circ}$,$120^{\circ}$ અને $180^{\circ}$ ના $L-M-L$ ખૂણાઓનો સરવાળો કેટલો થાય?

નીચેનામાંથી કયું અષ્ટફલકીય (octahedral) સંકીર્ણનું ઉદાહરણ છે?

$EDTA^{4-}$ એ ઇથિલિનડાયએમાઇનટેટ્રાએસીટેટ આયન છે. $[Co(EDTA)]^{-}$ સંકીર્ણ આયનમાં $N-Co-O$ બંધકોણની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo