કેટલાક સંકીર્ણ આયનોની ભૂમિતિ નીચે આપેલ છે. સાચો જવાબ પસંદ કરો.
$(1) [Ag(NH_3)_2]^ -{\text{રેખીય}}$
$(2) [MnCl_4]^{2-} - {\text{ચતુષ્ફલકીય}}$
$(3) [Cu(NH_3)_4]^{2 } - {\text{ચોરસ સમતલ}}$
$(4) [Ni(CN)_4]^{2-} - {\text{ચોરસ સમતલ}}$

  • A
    $1$ અને $4$
  • B
    $1, 2$ અને $3$
  • C
    $1, 3$ અને $4$
  • D
    $1, 2, 3$ અને $4$

Explore More

Similar Questions

સમચોરસ સમતલીય (Square-planar) ભૂમિતિ કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

પ્રક્રિયા $K_2[Ni(CN)_4] + 4K + 4NH_3 \to A$ (સંકીર્ણ $A$) ધ્યાનમાં લો.
સંકીર્ણ $A$ જલીય દ્રાવણમાં પાંચ આયનો આપે છે. $\text{સાચા}$ વિધાનો પસંદ કરો.

Difficult
View Solution

$[Co(CN)_6]^{3-}$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

હેકઝાફ્લોરોફેરેટ $(II)$ આયન બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે. તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ............. થશે.

નિકલ $(Z = 28)$ એક યુનિનેગેટિવ મોનોડેન્ટેટ લિગાન્ડ સાથે જોડાઈને ડાયમેગ્નેટિક સંકીર્ણ $[NiL_4]^{2-}$ બનાવે છે. આ સંકીર્ણમાં સમાવિષ્ટ સંકરણ અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo