$N(CH_2CH_2NH_2)_3$ એ ...... લિગેન્ડ છે.

  • A
    ત્રિદંતીય
  • B
    પંચદંતીય
  • C
    ચતુષ્દંતીય
  • D
    દ્વિદંતીય

Explore More

Similar Questions

ફેરિક હેકઝા સાયનો ફેરેટ $(II)$ ના જલીય દ્રાવણમાં મુક્ત થતા આયનોની કુલ સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયો મોનોડેન્ટેટ લિગેન્ડ છે?

$[Co(NH_3)_6]Cl_3$ સંકીર્ણ સંયોજનમાં સહસંયોજક બંધની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

ઓક્સિહિમોગ્લોબિનમાં $Fe(II)$ નો સવર્ગાંક .......... થશે.

નીચેનામાંથી કયો લિગેન્ડ કિલેટિંગ લિગેન્ડ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo