$[Ni(Cl)_4]^{2-}$ સંકીર્ણ આયનની ચુંબકીય ચાકમાત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય .......... $B.M.$ છે.

  • A
    $3.82$
  • B
    $2.83$
  • C
    $4.9$
  • D
    $1.73$

Explore More

Similar Questions

નીચેના સંકીર્ણો દ્વારા દર્શાવવામાં આવતા ભૌમિતિક સમઘટકોની સંભવિત સંખ્યા અંગે સાચો કોડ પસંદ કરો:
$I. [CrCl_2(NO_2)_2(NH_3)_2]^-$
$II. [Co(NO_2)_3(NH_3)_3]$
$III. [PtCl(NO_2)(NH_3)(py)]$
$IV. [PtBrCl(en)]$
$I - II - III - IV$ માટે સાચો ક્રમ પસંદ કરો.

સંકીર્ણ $[Co(CN)_6]^{4-}$ માટે સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય $...... \ BM$ છે [$Co$ નો પરમાણુ ક્રમાંક $=27$]

નીચેનામાંથી કયો સંકીર્ણ સંયોજન કિરાલિટી (chirality) દર્શાવે છે?

નીચેનામાંથી કયું સંકીર્ણ પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે?

$t_{2g}^6 e_g^2$ પ્રણાલી માટે,ચુંબકીય ચાકમાત્રા $(\mu)$ નું મૂલ્ય ..... $B.M.$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo