સંકીર્ણ $[E(en)_2(C_2O_4)]NO_2$ (જ્યાં $en$ એ ઈથીલીન ડાયઅમાઈન છે) માં ધાતુ $E$ નો સવર્ગ આંક અને ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે .....છે.

  • A
    $4$ અને $2$
  • B
    $4$ અને $3$
  • C
    $6$ અને $3$
  • D
    $6$ અને $2$

Explore More

Similar Questions

નીચેનામાંથી એનાયોનિક લિગાન્ડ ઓળખો.

નીચેના પૈકી કોણ $AgNO_3$ સાથે સફેદ અવક્ષેપ આપે છે?

ટર્નબુલ બ્લુ (Turnbull's blue) શું છે?

$[Cu(NH_3)_4]SO_4$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$Fe_{x}[Fe_{y}(CN)_6]_3$ માં,$x$ અને $y$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo