નીચેનામાંથી કયા કાર્બ-ધાત્વીય સંયોજનો છે? $(1)$ ગ્રીગ્નાર્ડ પ્રક્રિયક $(2)$ સોડિયમ મિથોક્સાઈડ $(3)$ ટ્રાયમિથાઈલ બોરોન $(4)$ $Al_2(CH_3)_6$

  • A
    $1$ અને $4$
  • B
    $1, 3$ અને $4$
  • C
    $1, 2$ અને $3$
  • D
    $1, 2, 3$ અને $4$

Explore More

Similar Questions

Zeise's salt નું સાચું બંધારણીય સૂત્ર કયું છે?

Difficult
View Solution

ઝિગલર-નાટા ઉદ્દીપક એ કઈ ધાતુનું ઓર્ગેનોમેટાલિક સંયોજન છે?

$Fe(CO)_5$ માં $Fe-C$ બંધ કઈ લાક્ષણિકતા ધરાવે છે?

નીચેનામાંથી કયો પદાર્થ એન્ટિ-નોક સંયોજન તરીકે વપરાય છે?

$Co_2(CO)_8$ માં બ્રિજિંગ $CO$ લિગાન્ડ$(s)$ અને $Co-Co$ બંધ$(s)$ ની સંખ્યા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo