$CN^-$ લિગાન્ડના સંકીર્ણો સામાન્ય રીતે...

  • A
    ઉચ્ચ સ્પિન સંકીર્ણ
  • B
    નિમ્ન સ્પિન સંકીર્ણ
  • C
    બંને
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

જ્યારે નાઈટ્રેટ આયન ધરાવતા ફેરસ સલ્ફેટના દ્રાવણમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ધીમે ધીમે ઉમેરવામાં આવે છે,ત્યારે ભૂરા રંગનું વલય બને છે. આ વલયનું બંધારણ શું છે?

કોબાલ્ટ ક્લોરાઈડના દ્રાવણનો રંગ કેવો હોય છે?

સંક્રાંતિ ધાતુ આયનોની સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા માટે નીચેનું કયું વિધાન સુસંગત નથી $?$

જ્યારે $AgCl$ ની પ્રક્રિયા $KCN$ સાથે કરવામાં આવે ત્યારે શું થાય છે?

નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો:
$A$. ઇથેન$-1, 2-$ડાયએમાઇન એ કિલેટિંગ લિગેન્ડ છે.
$B$. ધાત્વિક એલ્યુમિનિયમ ક્રાયોલાઇટની હાજરીમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડના વિદ્યુતવિભાજન દ્વારા મેળવવામાં આવે છે.
$C$. સાયનાઇડ આયનનો ઉપયોગ સિલ્વરના નિક્ષાલન (leaching) માટે લિગેન્ડ તરીકે થાય છે.
$D$. વિલ્કિન્સન ઉદ્દીપકમાં ફોસ્ફિન લિગેન્ડ તરીકે કાર્ય કરે છે.
$E$. $EDTA$ સંકીર્ણો સાથે $Ca^{2+}$ અને $Mg^{2+}$ ના સ્થિરતા અચળાંકો સમાન હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo