સંકીર્ણો $Ni(CO)_4$ અને $[Ni(CN)_4]^{2-}$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બંનેમાં $Ni$ નો ઓક્સિડેશન આંક સમાન છે.
  • B
    બંને ચતુષ્ફલકીય રચના ધરાવે છે.
  • C
    તેઓ અનુક્રમે ચતુષ્ફલકીય અને સમતલીય સમચોરસ રચના દર્શાવે છે.
  • D
    બંને અનુક્રમે સમતલીય સમચોરસ રચના દર્શાવે છે.

Explore More

Similar Questions

$XZ_4$ સૂત્ર ધરાવતી સ્પીસીઝની યાદી નીચે મુજબ છે.
$XeF_4, SF_4, SiF_4, BF_4^-, BrF_4^-, [Cu(NH_3)_4]^{2+}, [FeCl_4]^{2-}, [CoCl_4]^{2-}$ અને $[PtCl_4]^{2-}$.
$X$ અને $Z$ પરમાણુઓના સ્થાનના આધારે આકાર નક્કી કરતા,સમતલીય ચોરસ (square planar) આકાર ધરાવતી સ્પીસીઝની કુલ સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન અષ્ટફલકીય (octahedral) સંકીર્ણ બનાવશે?

ક્યુપ્રોએમોનિયમ સલ્ફેટ ($Cu$ નો પરમાણુ ક્રમાંક $=29$) માં ચુંબકીય વર્તણૂક અને ભૂમિતિનો પ્રકાર અનુક્રમે શું છે?

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$i$. $[Mn(CN)_6]^{3-}, [MnCl_6]^{3-}$ બંને પેરામેગ્નેટિક છે
$ii$. $[NiCl_4]^{2-}, [Ni(CO)_4]$ બંને ટેટ્રાહેડ્રલ અને ડાયામેગ્નેટિક છે
$iii$. $[Co(NH_3)_6]^{3+}$ એ ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ છે,પરંતુ $[Ni(NH_3)_6]^{2+}$ એ આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ છે

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo