નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?

  • A
    $Ni(CO)_4$ સમચતુષ્ફલકીય,અનુચુંબકીય છે
  • B
    $[Ni(CN)_4]^{2-}$ સમતલીય સમચોરસ,પ્રતિચુંબકીય છે
  • C
    $Ni(CO)_4$ અષ્ટફલકીય,પ્રતિચુંબકીય છે
  • D
    $[NiCl_4]^{2-}$ સમચતુષ્ફલકીય,અનુચુંબકીય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું બંધારણ સમતલીય ચોરસ (square planar) છે?
(પરમાણુ ક્રમાંક: $Fe=26, Co=27, Ni=28, Pt=78$)

નીચેનાને જોડો:
List-$I$ (સંકરણ)List-$II$ (સંયોજન/આયન)
$A. sp^3d$$I. [PtCl_4]^{2-}$
$B. sp^3d^2$$II. SF_6$
$C. dsp^2$$III. BCl_3$
$D. dsp^3$$IV. PCl_5$
$V. ClF_3$

સાચી જોડ પસંદ કરો:

વિભાગ-$I$ માં આપેલ સંકરણના પ્રકારને વિભાગ-$II$ માં આપેલ અણુઓ/આયનો સાથે જોડો.
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ $dsp^2$ $(A)$ $BrF_5$
$(2)$ $sp^3d^2$ $(B)$ $[Co(NH_3)_6]^{3+}$
$(3)$ $sp^3d$ $(C)$ $[PtCl_4]^{2-}$
$(4)$ $d^2sp^3$ $(D)$ $PCl_5$

$[Co(NH_3)_6]^{3+}$ સંકીર્ણ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેનામાંથી સૌથી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા સંકીર્ણની ઓળખ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo