નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં સંકરણ માટે $4p$ કક્ષકોનો ઉપયોગ થાય છે?

  • A
    $[Cu(NH_3)_2]^+$
  • B
    $[Cu(NH_3)_4]^{2+}$
  • C
    $[Cu(CN)_4]^{3-}$
  • D
    $[Ni(CN)_4]^{2-}$

Explore More

Similar Questions

હેક્ઝાફલોરોફેરેટ$(III)$ આયન એ બાહ્ય કક્ષક સંકીર્ણ છે. તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા..... છે.

Difficult
View Solution

$[Ni(CO)_4]$ અને $[Ni(CN)_4]^{2-}$ માં સંકરણ અનુક્રમે . . . . . . છે.

નીચેનામાંથી કયો આયન સમચતુષ્ફલકીય નથી?

$Ni^{2+}$,$Pt^{2+}$ અને $Zn^{2+}$ ના એમોનિયા સંકીર્ણોના ભૌમિતિક આકારો અનુક્રમે કયા છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ (સંકીર્ણ/જાતિ) List-$II$ (આકાર અને ચુંબકીય ચાકમાત્રા)
$A$. $[Ni(CO)_4]$ $I$. સમચતુષ્ફલકીય,$2.8 \ BM$
$B$. $[Ni(CN)_4]^{2-}$ $II$. સમતલીય ચોરસ,$0 \ BM$
$C$. $[NiCl_4]^{2-}$ $III$. સમચતુષ્ફલકીય,$0 \ BM$
$D$. $[MnBr_4]^{2-}$ $IV$. સમચતુષ્ફલકીય,$5.9 \ BM$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo