નીચે પૈકીનું કયું વિધાન ખોટું છે?

  • A
    તાજમહાલ હાઈડ્રોકાર્બન સંયોજનો દ્વારા અસર પામે છે.
  • B
    એસિડ વર્ષાની ઈમારતો પર વિપરીત અસર થાય છે.
  • C
    એસિડ વર્ષાની સૂક્ષ્મજીવાણુઓ પર અસર થાય છે.
  • D
    એસિડ વર્ષાનું વધુ પ્રમાણ જમીનની ફળદ્રુપતા ઘટાડે છે.

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે :-
વિધાન $I :$ "બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ $(BOD)$" પરિમાણનું મૂલ્ય જળચર જીવનના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ છે.
વિધાન $II :$ $BOD$ નું શ્રેષ્ઠ મૂલ્ય $6.5 \ ppm$ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

વાતાવરણમાં ઓઝોન વાયુ કેવી રીતે બને છે?

સલ્ફરના ઓક્સાઇડ દ્વારા થતા ટ્રોપોસ્ફેરિક પ્રદૂષણને યોગ્ય ઉદાહરણો સાથે સમજાવો.

વરસાદના પાણીની $pH$....... કરતાં ઓછી હોય તો તેવા વરસાદને એસિડ વર્ષા કહે છે.

નીચેનામાંથી કયો વાયુ હિમોગ્લોબિનને કાર્બોક્સિહિમોગ્લોબિનમાં રૂપાંતરિત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo