મોટા શહેરોમાં હવાના પ્રદૂષણનું મુખ્ય કારણ ........ છે.

  • A
    કોલસાનું દહન.
  • B
    ગૃહવપરાશનો કચરો.
  • C
    રાંધણ ગેસનું દહન.
  • D
    વાહનોમાંથી નીકળતો ધુમાડો (વાયુ).

Explore More

Similar Questions

List-$I$ માં આપેલી વસ્તુઓને List-$II$ માં આપેલી વસ્તુઓ સાથે જોડો અને આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
List-$I$List-$II$
$A$. કાગળનું બ્લીચિંગ$I$. $CF_2Cl_2$
$B$. આંખમાં બળતરા કરનાર$II$. $H_2O_2$
$C$. ફ્રીઓન્સ$III$. $Na_2AsO_3$
$D$. નીંદણનાશક$IV$. $PAN$
$V$. $CO_2$

નીચેના વિધાનોનું અવલોકન કરો:
વિધાન-$I$: ફોટોકેમિકલ સ્મોગના કાર્બન ધરાવતા ઘટકો એક્રોલીન,મિથેનાલ અને $PAN$ છે.
વિધાન-$II$: નીચે આપેલી યાદીમાં ગ્રીનહાઉસ વાયુઓની સંખ્યા $5$ છે: $CH_4, CO_2, NO, H_2O_{(l)}, H_2O_{(g)}, O_2, O_3$.
સાચો જવાબ છે:

નીચેનામાંથી,ઓઝોન સ્તરના ક્ષય માટે જવાબદાર પ્રતિક્રિયાઓ ઓળખો.
$I. Cl\dot{O}_{(g)} + NO_{2_{(g)}} \rightarrow ClONO_{2_{(g)}}$
$II. CF_2Cl_{2_{(g)}} \xrightarrow{uv} \dot{Cl}_{(g)} + \dot{CF}_2Cl_{(g)}$
$III. \dot{Cl}_{(g)} + CH_{4_{(g)}} \rightarrow HCl_{(g)} + \dot{C}H_{3_{(g)}}$
$IV. \dot{Cl}_{(g)} + O_{3_{(g)}} \rightarrow Cl\dot{O}_{(g)} + O_{2_{(g)}}$
$V. Cl\dot{O}_{(g)} + O_{(g)} \rightarrow \dot{Cl}_{(g)} + O_{2_{(g)}}$

પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ ...... ધૂમ્ર-ધુમ્મસ તરીકે જાણીતું છે.

નીચેનામાંથી કયો ગ્રીનહાઉસ વાયુ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo