નીચે પૈકીનો નાઈટ્રોજનનો કયો ઓક્સાઈડ વાતાવરણમાં સામાન્ય પ્રદૂષક નથી?

  • A
    $NO_2$
  • B
    $N_2O$
  • C
    $NO$
  • D
    $N_2O_5$

Explore More

Similar Questions

ફોસ્ફીન $(PH_3)$ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(a)$ તેની ગંધ સડેલા ઈંડા જેવી હોય છે.
$(b)$ જલીય દ્રાવણમાં અને પ્રકાશની હાજરીમાં,તે લાલ ફોસ્ફરસ અને હાઇડ્રોજન આપે છે.
$(c)$ તે $Br_2$ સાથે વિસ્ફોટ કરે છે.
$(d)$ તેના શુદ્ધ સ્વરૂપમાં તે અજ્વલનશીલ છે.

નીચેનામાંથી કયું ગરમ સાંદ્ર $NaOH$ દ્રાવણમાં ઓગળે છે?

નીચેનામાંથી કયું તત્વ મહત્તમ $5$ ની સંયોજકતા દર્શાવે છે?

નીચેનામાંથી કયા પદાર્થો સાંદ્ર $HNO_3$ માં દ્રાવ્ય છે?

સફેદ ફોસ્ફરસને કોસ્ટિક સોડાના સાંદ્ર દ્રાવણ સાથે ઉકાળતા શું ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo