નીચેનામાંથી કયું વાતાવરણીય પ્રદૂષક વાહનો દ્વારા ઉત્સર્જિત થતું નથી?

  • A
    $SO_2$
  • B
    હાઈડ્રોકાર્બન વાયુઓ
  • C
    ફલાય એશ (Fly ash)
  • D
    $CO$

Explore More

Similar Questions

સગર્ભા સ્ત્રીઓ માટે ધૂમ્રપાનની આદતની અસરો શું છે?

કાર્બન મોનોક્સાઇડ વાયુ એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ કરતા વધુ જોખમી છે. શા માટે?

એરોસોલમાં નીચે પૈકી કયું વપરાય છે?

સ્મોગના પ્રકારો વિશે ટૂંકી માહિતી આપો.

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ List-$II$
$A$. હવામાં નાઇટ્રોજનના ઓક્સાઇડ $I$. સુપોષકતા (Eutrophication)
$B$. હવામાં મિથેન $II$. વરસાદના પાણીનું $pH$ $5.6$ થાય છે
$C$. કાર્બન ડાયોક્સાઇડ $III$. ગ્લોબલ વોર્મિંગ
$D$. પાણીમાં ફોસ્ફેટ ખાતર $IV$. એસિડ વર્ષા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo