નીચે પૈકી કયું પરિબળ પાણીના પ્રદૂષણ માટે જવાબદાર છે?

  • A
    ધૂમ્રધુમ્મસ
  • B
    સોડિયમ ક્લોરાઈડ
  • C
    આલ્ગી
  • D
    ઔદ્યોગિક કચરો

Explore More

Similar Questions

પાણીનું $BOD$ મૂલ્ય $20 \ ppm$ છે. તો તમે પાણી વિશે શું નિષ્કર્ષ કાઢી શકો?

Difficult
View Solution

ભોપાલ ગેસ દુર્ઘટના માટે કયો હવા પ્રદૂષક જવાબદાર છે?

યોગ્ય જોડકાં જોડો :
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ શાકભાજીનો કચરો $(A)$ કુદરતી વિઘટન થતાં $3$ થી $5$ મહિના લાગે
$(2)$ પ્લાસ્ટિક પદાર્થો $(B)$ કુદરતી વિઘટન થતાં $7$ થી $10$ મહિના લાગે
$(3)$ કૃષિ કચરો $(C)$ વિઘટન પામ્યા સિવાય દાયકાઓ સુધી મૂળ રૂપે રહે છે

નીચે પૈકીના કયા કદના રંજકકણો ફેફસાના રોગો સાથે સંકળાયેલા છે?

મિથેન વાયુ નીચેનામાંથી કયા વાયુ કરતા આશરે $25$ ગણી ગ્લોબલ વોર્મિંગ ક્ષમતા ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo