$3,4$-બેન્ઝપાયરિન એ ..... છે.

  • A
    નાઈટ્રોજનનો ઓક્સાઈડ
  • B
    હાઈડ્રોકાર્બન
  • C
    કાર્બનનો ઓક્સાઈડ
  • D
    સલ્ફરનો ઓક્સાઈડ

Explore More

Similar Questions

$n-$હેપ્ટેનને $773\ K$ તાપમાને $(Al_2O_3 + Cr_2O_3)$ ઉદ્દીપક પરથી પસાર કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કઈ નીપજ બને છે?

નેપ્થાલિનમાં હાજર $\pi$ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

જ્યારે એસિટિલીનને લાલચોળ ગરમ નળીમાંથી પસાર કરવામાં આવે ત્યારે બનતી નીપજ કઈ છે?

નાઈટ્રોબેન્ઝીન સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ ના મિશ્રણનો ઉપયોગ કરીને બેન્ઝીનમાંથી બનાવી શકાય છે. આ મિશ્રણમાં,નાઈટ્રિક એસિડ શું તરીકે કાર્ય કરે છે?

નીચેનામાંથી કયું સંયોજન એરોમેટિક નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo