કાર્બન મોનોક્સાઈડ $(CO)$ ના હીમોગ્લોબિન $(Hb)$ સાથેના સંકીર્ણને ..... કહેવાય છે.

  • A
    ઓક્સિહીમોગ્લોબિન સંકીર્ણ
  • B
    કાર્બોક્સિ હીમોગ્લોબિન સંકીર્ણ
  • C
    મિથોક્સી હીમોગ્લોબિન સંકીર્ણ
  • D
    કાર્બન મોનોક્સી હીમોગ્લોબિન સંકીર્ણ

Explore More

Similar Questions

બેઝિક માધ્યમમાં $Ni^{2+}$ આયનો સાથે તેજસ્વી લાલ અવક્ષેપ આપતો પ્રક્રિયક કયો છે?

હિમોગ્લોબિન એ નીચેનામાંથી કોનું સંકિર્ણ છે?

ઔષધિમાં સવર્ગ સંયોજનોનું મહત્વ જણાવો.

ધાત્વિક નાઈટ્રેટ $X$ નું જલીય દ્રાવણ $NH_4OH$ સાથે પ્રક્રિયા કરીને $Y$ બનાવે છે,જે વધારાના $NH_4OH$ માં ઓગળી જાય છે. પરિણામી સંકીર્ણ એસીટાલ્ડિહાઈડ દ્વારા રિડક્શન પામીને ધાતુ જમા કરે છે. $X$ અને $Y$ અનુક્રમે શું છે?

કેન્સર વિરોધી એજન્ટ તરીકે વપરાતું સંકીર્ણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo