જ્યારે વરસાદ સાથે સખત વાવાઝોડું ફુંકાય ત્યારે એકઠાં કરેલાં વરસાદી પાણીનું $pH$ મૂલ્ય......

  • A
    વાવાઝોડું થયા વગરના વરસાદના પાણી કરતાં આ પાણીની $pH$ વધારે હોય છે.
  • B
    વાવાઝોડું ન હોય ત્યારે પાણીના $pH$ મૂલ્ય કરતાં આ પાણીનું $pH$ મૂલ્ય થોડું ઓછું હોય છે.
  • C
    વાવાઝોડાથી બિનઅસરકારક રહે છે.
  • D
    જે હવામાં રહેલી ધૂળના જથ્થા પર આધાર રાખે છે.

Explore More

Similar Questions

$50\,^{\circ}C$ તાપમાને શુદ્ધ પાણી અથવા તટસ્થ દ્રાવણનો $pH$ કેટલો થાય? ($50\,^{\circ}C$ તાપમાને $pK_w = 13.26$)

Difficult
View Solution

$90\,^oC$ તાપમાને,શુદ્ધ પાણીમાં $[H^{+}] = 10^{-6}\,M$ છે. જો $90\,^oC$ તાપમાને $200\, mL$ $0.1\, M$ $KOH$ માં $100\, mL$ $0.2\, M$ $HCl$ ઉમેરવામાં આવે,તો પરિણામી દ્રાવણની $pH$ કેટલી થશે?

જ્યારે હાઇડ્રોજન આયન સાંદ્રતા $[H^{+}]$ માં $1000$ ના ગુણાંકમાં ફેરફાર થાય છે,ત્યારે દ્રાવણના $pH$ નું મૂલ્ય $.........$.

ચોક્કસ તાપમાને જો $pK_w = 12.60$ હોય,તો એસિડિક દ્રાવણ માટે નીચેનામાંથી કયું સાચું છે?

$25\,^{\circ}C$ તાપમાને પાણીનું મહત્તમ વિયોજન કયા $pOH$ પર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo