માનવ શરીરમાં કાર્બોક્સિ હીમોગ્લોબિન સંકીર્ણની કેટલી માત્રા હીમોગ્લોબિનની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટાડે છે?

  • A
    $0.1$ થી $1\%$
  • B
    $1$ થી $2\%$
  • C
    $3$ થી $4\%$
  • D
    $0.1$ થી $0.5\%$

Explore More

Similar Questions

'જીવાવરણ' (Biosphere) શબ્દ શેના સંદર્ભમાં છે?

પેટ્રોલિયમ એ ઉર્જાનો કેવો સ્ત્રોત છે?

તણખલાનાશક (herbicides) ના બે નામ આપો.

પૃથ્વીની સપાટીથી સૌથી નજીકનો વાતાવરણનો વિસ્તાર કયો છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: ડ્રાય ક્લિનિંગમાં,દ્રાવક $Cl_2C=CCl_2$ અગાઉ વપરાતું હતું અને હવે તેની જગ્યાએ પ્રવાહીકૃત $CO_2$ નો ઉપયોગ થાય છે.
વિધાન-$II$: કાગળના બ્લીચિંગમાં,અગાઉ $H_2O_2$ વપરાતું હતું અને હવે તેની જગ્યાએ ક્લોરિન ગેસનો ઉપયોગ થાય છે.
સાચો જવાબ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo