જો પાણીની $pH$ ...... થી ઓછી હોય,તો પાણીના વહન માટેની નળીનું ક્ષારણ થાય છે.

  • A
    $10.5$
  • B
    $8.5$
  • C
    $6.5$
  • D
    $7$

Explore More

Similar Questions

$25\,^oC$ તાપમાને પાણીનો $pH$ આશરે કેટલો હોય છે?

$pH = 5.4$ ધરાવતા દ્રાવણમાં હાઇડ્રોજન આયન સાંદ્રતા $mol/L$ માં કેટલી હશે?

જ્યારે પાણીનું સ્વયં-પ્રોટોલિસિસ (auto-protolysis) થાય ત્યારે કઈ નીપજો મળે છે?

એક દ્રાવણમાં $pH = 5$ છે. વધુ એસિડ ઉમેરવાથી $pH$ ઘટીને $2$ થાય છે. હાઇડ્રોજન આયન સાંદ્રતામાં કેટલા ગણો વધારો થાય છે?

એક દ્રાવણનો $pH$ $5$ છે. તેની હાઈડ્રોક્સિલ આયન સાંદ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo