નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાને કારણે થતો નથી?

  • A
    ન્યુમોનિયા
  • B
    મરડો (ડિસેન્ટ્રી)
  • C
    ફેફસાનો ક્ષય (ટ્યુબરકોલીસીસ)
  • D
    કંઠરોહીણી (ડિપ્થેરીયા)

Explore More

Similar Questions

ક્લોરોક્સિલેનોલ અને ટર્પિનેઓલનું મિશ્રણ એ શેનું ઉદાહરણ છે?

Salvarsan એ

કોલમ-$I$ માં આપેલી દવાઓને કોલમ-$II$ માં તેમના ઉપયોગો સાથે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$A$. રેનિટિડિન $1$. ટ્રાન્ક્વીલાઈઝર
$B$. ફ્યુરાસિન $2$. એન્ટિબાયોટિક
$C$. ફેનેલઝિન $3$. એન્ટિહિસ્ટામાઈન
$D$. ક્લોરામ્ફેનિકોલ $4$. એન્ટિસેપ્ટિક
$5$. એન્ટિફર્ટિલિટી ડ્રગ

નીચેનામાંથી કઈ ગર્ભનિરોધક દવા છે?

નીચેનામાંથી કયું કૃત્રિમ ઇસ્ટ્રોજન ડેરિવેટિવ (વ્યુત્પન્ન) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo