જે રેખાઓના અક્ષો પરના અંત:ખંડો અનુક્રમે $a, -b$ અને $b, -a$ હોય તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો .....

  • A
    $\tan^{-1} \left( \frac{b^2 - a^2}{2} \right)$
  • B
    $\tan^{-1} \left( \frac{a^2 - b^2}{ab} \right)$
  • C
    $\tan^{-1} \left( \frac{b^2 - a^2}{2ab} \right)$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એક સંશ્લેષિત ઑક્ઝિન છે?

જો $\omega$ એ એકમનું સંકર ઘનમૂળ હોય,તો $\sin \left\{\left(\omega^{10}+\omega^{23}\right) \pi-\frac{\pi}{4}\right\}$ ની કિંમત શોધો.

નીચેનામાંથી બિન-માદક પીડાશામક (non-narcotic analgesic) ઓળખો.

નીચેના ફેરફાર માટે સાચું વિધાન પસંદ કરો:
$NO_2^+ \to NO_2 \to NO_2^-$

એક એન્જિન $727^{\circ}C$ અને $227^{\circ}C$ તાપમાન ધરાવતા બે રિઝર્વોયર વચ્ચે કાર્ય કરે છે. આવા એન્જિનની મહત્તમ શક્ય કાર્યક્ષમતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo