$x$-અક્ષ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવતી અને $y$-અક્ષને $(0, -2)$ બિંદુએ છેદતી રેખાનું સમીકરણ શોધો.

  • A
    $\sqrt{3}y = x - 2\sqrt{3}$
  • B
    $y = \sqrt{3}x - 2$
  • C
    $\sqrt{3}y = x + 2\sqrt{3}$
  • D
    $y = \sqrt{3}x + 2$

Explore More

Similar Questions

$(3, -2)$ અને $(7, -2)$ બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો.

એવી રેખાનું સમીકરણ શોધો જેનું ઉગમબિંદુથી લંબ અંતર $5$ એકમ છે અને લંબ દ્વારા ધન $x-$ અક્ષ સાથે બનાવેલો ખૂણો $30^{\circ}$ છે.

બિંદુ $(2,3)$ માંથી પસાર થતી અને યામ અક્ષો સાથે $12 \text{ ચોરસ એકમ}$ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ બનાવતી શક્ય રેખાઓની સંખ્યા કેટલી છે?

યામ અક્ષો વચ્ચેની રેખાનો અંતઃખંડ $(-5, 4)$ બિંદુ દ્વારા $1 : 2$ ના ગુણોત્તરમાં વિભાજિત થાય છે. તો રેખાનું સમીકરણ શું હશે?

એક રેખા $(2,2)$ માંથી પસાર થાય છે અને રેખા $3x+y=3$ ને લંબ છે. તેનો $y$-અંતઃખંડ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo