વક્ર $x = a(1 + \cos \theta)$,$y = a \sin \theta$ ના $\theta$ આગળના અભિલંબ હંમેશા કયા નિયત બિંદુમાંથી પસાર થાય છે?

  • A
    $(a, 0)$
  • B
    $(0, a)$
  • C
    $(0, 0)$
  • D
    $(a, a)$

Explore More

Similar Questions

બે સમાન પદાર્થોના તાપમાન $277^{\circ} C$ અને $67^{\circ} C$ છે. જો આસપાસનું તાપમાન $27^{\circ} C$ હોય, તો સમાન સમયગાળા દરમિયાન બંને પદાર્થો દ્વારા ગુમાવેલી ઉષ્માનો ગુણોત્તર (આશરે) કેટલો હશે ($19 : 1$ માં)?

રમતવીરો સ્નાયુબદ્ધ શક્તિ વધારવા માટે શેનો દુરુપયોગ કરે છે?

પ્રતિવિધેયોના મુખ્ય મૂલ્યોને ધ્યાનમાં લેતા,ગણ $A = \{x \geq 0 : \tan^{-1}(2x) + \tan^{-1}(3x) = \frac{\pi}{4}\}$

જો ખૂણો $2 \theta$ લઘુકોણ હોય,તો રેખાઓની જોડી $x^2(\cos \theta - \sin \theta) + 2xy \cos \theta + y^2(\cos \theta + \sin \theta) = 0$ વચ્ચેનો લઘુકોણ કેટલો થાય?

વટાણાના છોડમાં પીળાં બીજ એ લીલાં બીજ પર પ્રભાવી છે. જો વિષમયુગ્મી પીળાં બીજવાળા છોડનું લીલા બીજવાળા છોડ સાથે સંકરણ કરવામાં આવે,તો $F_1$ પેઢીમાં પીળાં અને લીલાં બીજવાળી વનસ્પતિનું પ્રમાણ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo