$20 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થ પર લાગતું કેન્દ્રગામી બળ $10 \, N$ હોય,તો તેની ગતિઊર્જા $Joule$ માં કેટલી થાય?

  • A
    $0.1$
  • B
    $0.2$
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

એક $120\, g$ દળ ધરાવતા પદાર્થનો વેગ કોઈ ચોક્કસ ક્ષણે $\vec v = 2\hat i + 5\hat j\, m/s$ છે. તેની ગતિઊર્જા .................. $J$ છે.

જો કોઈ પદાર્થની ગતિઊર્જામાં $300\%$ નો વધારો કરવામાં આવે,તો વેગમાનમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હશે?

જો કોઈ પદાર્થનું રેખીય વેગમાન $50 \%$ વધારવામાં આવે,તો તે પદાર્થની ગતિઊર્જામાં કેટલો વધારો થાય ($\%$ માં)?

બે પદાર્થોના દળ અનુક્રમે $1\, g$ અને $9\, g$ છે. જો તેમની ગતિઊર્જા સમાન હોય,તો તેમના વેગમાનનો ગુણોત્તર કેટલો થશે?

એક પદાર્થની ગતિઊર્જામાં $19\%$ નો ઘટાડો થાય છે. તો તેના વેગમાનમાં થતો પ્રતિશત ઘટાડો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo