$60 \, kg$ દળનો એક માણસ થાંભલા પર $600 \, N$ જેટલું બળ લગાવીને નીચે ઉતરે છે. જો હાથ અને થાંભલા વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ હોય,તો માણસનો પ્રવેગ ............ $m/s^2$ થાય $(g = 10 \, m/s^2)$.

  • A
    $1$
  • B
    $2.5$
  • C
    $10$
  • D
    $5$

Explore More

Similar Questions

$m$ દળનું એક વાહન $P$ વેગમાન સાથે ખરબચડા સમક્ષિતિજ રસ્તા પર ગતિ કરી રહ્યું છે. જો ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય,તો વાહનને અટકાવવા માટે કાપેલું અંતર કેટલું હશે?

$60\, kg$ ના પદાર્થને જમીન પર ગતિ કરાવવા માટે જરૂરી બળ લગાડવામાં આવે છે અને ત્યારબાદ તે જ બળ સતત લાગતું રહે છે. સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે $0.5$ અને $0.4$ છે. પદાર્થનો પ્રવેગ ........ $m/s^2$ છે. ($g = 10\, m/s^2$ લો)

Difficult
View Solution

$M$ દળ અને $v$ વેગ સાથે સીધા રસ્તા પર ગતિ કરતા વાહનનું અટકાયત અંતર (stopping distance) ગણો. (જ્યાં $\mu$ એ ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણ ગુણાંક છે.)

$10\,kg$ દળ ધરાવતું એક પદાર્થ $20\,m/s$ ની પ્રારંભિક ઝડપથી ગતિ કરી રહ્યું છે. પદાર્થ અને જમીન વચ્ચેના ઘર્ષણને કારણે $5\,s$ પછી પદાર્થ અટકી જાય છે. ઘર્ષણાંકનું મૂલ્ય શોધો ($g = 10\,m/s^2$ લો).

$2 \ kg$ દળનો એક બ્લોક ખરબચડી સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવ્યો છે. જો બ્લોક પર લાગતું $20 \ N$ નું સમક્ષિતિજ બળ તેમાં $7 \ m \ s^{-2}$ નો પ્રવેગ ઉત્પન્ન કરે,તો બ્લોક અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક કેટલો હશે? $(g = 10 \ m \ s^{-2})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo