$0.1 \,m$ બાજુવાળા સમઘન બ્લોકની ઉપરની સપાટી પર $100 \,N$ નું સ્પર્શીય બળ લગાડતાં તે નીચેની સપાટીની સાપેક્ષે $0.02 \,cm$ ખસે છે,તો સ્પર્શીય વિકૃતિ કેટલી થાય?

  • A
    $0.02$
  • B
    $0.1$
  • C
    $0.005$
  • D
    $0.002$

Explore More

Similar Questions

વિકૃતિ (Strain) ના પરિમાણો કયા છે?

પિત્તળની સ્થિતિસ્થાપક મર્યાદા $3.5 \times 10^{10} \, N/m^2$ છે. $0.75 \, mm$ વ્યાસ ધરાવતા પિત્તળના તાર પર સ્થિતિસ્થાપક મર્યાદા ઓળંગ્યા વગર લગાવી શકાતો મહત્તમ લોડ શોધો $....... \times 10^4 \, N$.

જ્યારે ધાતુના તારમાં તણાવ $T_{1}$ હોય ત્યારે તેની લંબાઈ $\ell_{1}$ છે. જ્યારે તણાવ $T_{2}$ હોય ત્યારે તેની લંબાઈ $\ell_{2}$ છે. તારની મૂળ લંબાઈ ...... હશે.

સ્થિતિસ્થાપક મર્યાદા સુધી સ્ટ્રેસ (પ્રતિબળ) $\to$ સ્ટ્રેન (વિકૃતિ) ના આલેખનો આકાર કેવો હોય છે?

જો બાહ્ય બળની અસર હેઠળ,$l$ લંબાઈના સળિયામાં $\Delta l$ જેટલો લંબાઈનો ફેરફાર થાય,તો રેખીય વિકૃતિ (longitudinal strain) માટેનું સૂત્ર લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo